ગુજરાત

gujarat

ભાવનગરના બંટી બબલી, વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માગ્યા

By

Published : Jan 9, 2023, 11:30 AM IST

ભાવનગરના વાંકાનેરમાં હનીટ્રેપનો (Honeytrap Case Bhavnagar) કિસ્સો સામે આવ્યો છે. યુવક યુવતીએ વાંકાનેરના વ્યાપારીને હનીટ્રેપમાં (Bhavnagar Honey Trap) ફસાવ્યા અને અઢી (Bhavnagar Honey trapping) કરોડની માંગ કરી હતી.

ભાવનગરના 'બંટી બબલી',વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માગ્યા
ભાવનગરના 'બંટી બબલી',વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માગ્યા

ભાવનગરના 'બંટી બબલી',વેપારીને હનીટ્રેપમાં ફસાવી અઢી કરોડ માગ્યા

ભાવનગરમાં લિવ ઇન રિલેશનશિપમાં (Live In Relationship News) અકવાડા ખાતે રહેતા યુવક અનેં યુવતીએ રાતોરાત પૈસા કમાવવા માટે વ્યાપારીને ફસાવ્યા હતા. વ્યાપારી હનીટ્રેપના (Honeytrap Case Bhavnagar) સકંજામાં નહિ આવતા મહિલા અને યુવક (Famous honey trap case) પોલીસના સકંજામાં આવી ગયા છે. અઢી કરોડની માંગણીએ જેલના દરવાજા બતાવ્યા હતા.

હનીટ્રેપમાં ફસાવીભાવનગરની મહિલાએ (honey trap gujarat) અને યુવકે અન્ય વાંકાનેર જિલ્લાના વ્યાપારીને હનીટ્રેપમાં (Bhavnagar Honey Trap) ફસાવીને એક વિડીયોના આધારે અઢી કરોડની માંગણી કરતા ભાવનગર પોલીસે (Bhavnagar Police) મહિલા અને યુવકને સ્ડપી તપાસ હાથ ધરી છે. આખરે પોલીસ તપાસ કરી રહી છે પણ ખૂલીને સત્યતા શુ તે તો તપાસના અંતે સામે આવે તેમ છે. હાલ જોઈ શુ ફરિયાદ.

આ પણ વાંચો દિલ્હી કાંઝાવાલા કેસ: 7મા આરોપી અંકુશ ખન્નાએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ

વ્યાપારીને હનીટ્રેપમાંભાવનગરમાં (honey trap cases in india) શહેરની મહિલા અને તેના સાથી યુવકે ભાવનગર જિલ્લા બહારના અન્ય જિલ્લાના એક વ્યાપારીને મોહજાળમાં ફસાવી પોતાના ઘરે બોલાવી બિભત્સ વિડીયો ઉતારીને મહિલાના (Bhavanagar Live in relationship case) સાથી યુવકે ફરિયાદીના મોબાઈલમાં વિડીયો મોકલી રૂપિયા અઢી કરોડની માંગણી કરી હતી. માંગેલી રકમ નજી આવમાં આવે તો ધમકી પણ આપી હતી. આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં (Bhavnagar ghogha road crime scene) ફરિયાદ વાંકાનેરના સંજયએ દાખલ કરતા ડીવાયએસપી આર આર સિંઘલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો પ્રેમીએ અનેક વાર ગર્ભવતી બનાવી યુવતીને તરછોડી દીધી

CCTV કેમેરાભાવનગરમાં સીટી ડીવાયએસપી(Dysp in Bhavnagar) આર આર સિંઘલે જણાવ્યું હતું કે બહારગામ રહેતા વ્યાપરીને પોતાના વ્યાપાર ધંધા માટે ભાવનગર ખરીદી કરવા વારંવાર આવતા હતા ત્યારે ભાવનગરની દિવ્યા નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. આ સંપર્ક દ્વારા મહિલાએ વ્યાપારીનો વિશ્વાસ મેળવી લીધા બાદ પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘરમાં બીભત્સ હાલતમાં વ્યાપારી સાથે દિવ્યા થઈ હતી ત્યારે ઘરમાં CCTV હોવાનો અંદાજ નહિ રાખનાર વ્યાપારીને બાદમાં દિવ્યના સાથી ભરતે વિડીયો મોકલીને અઢી કરોડની માંગ કરી હતી. ભરત ઉર્ફે ભોલું વ્યાપારીને રૂપિયાની માંગણી વારંવાર કરવા છતાં વ્યાપારી નહિ માનતા અંતે ભરતે વોટસએપ પર ઉતારેલા વિડીયો મોકલીને રૂપિયા અઢી કરોડની માંગણી કરી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ બંને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા દિવ્યા અને તેનો સાગરીત ભોલું ઉર્ફે ભરત બંને પતિ-પત્ની જેમ લિવ ઇન રિલેશનશિપમાં શહેરના અકવાડા પાસે રહે છે. વ્યાપારીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભાવનગરમાં ચર્ચા લોકમુખે લોકોમાં જાગી છે.

ABOUT THE AUTHOR

...view details