ગુજરાત

gujarat

સામે શું જોવે છે એવું કહી માથા ફેરલાઓએ યુવાનને ઢીબી નાંખ્યો, બાઈક સળગાવી નાંખી

By

Published : Dec 15, 2022, 12:44 PM IST

ભાવનગરમાં જાહેર રસ્તા પર અસામાજિક તત્વોએ એક યુવકના (bhavnagar university road) બાઈકને આગ લગાવી દીધી હતી. યુવકનો વાંક માત્ર એટલો જ હતો કે તે તેમની સામે (Anti social element set on blaze bike) જોઈ રહ્યો હતો. તો આ મામલે પોલીસે (bhavnagar city police) 2 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી હજી પણ ફરાર છે.

માત્ર સામે જોવા બદલ અમાસાજિક તત્વોએ યુવકને માર્યો માર, જાહેરમાં બાઈક પણ સળગાવી દીધું
માત્ર સામે જોવા બદલ અમાસાજિક તત્વોએ યુવકને માર્યો માર, જાહેરમાં બાઈક પણ સળગાવી દીધું

નશામાં ધૂત શખ્સો સામે પોલીસની કાર્યવાહી

ભાવનગરશહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે (anti social elements Terror in Bhavnagar) વધી રહ્યો છે. આનું એક ઉદાહરણ હમણાં જ સામે આવ્યું છે. અહીં જાહેર રસ્તામાં 3 અસામાજિક તત્વોએ એક યુવાનને ઢોર માર માર્યો હતો. એ યુવકનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે તેમની સામે જોયું હતું. અસામાજિક તત્વોએ 'સામે કેમ જોવે છે' કહીને માર માર્યો ને ત્યારબાદ યુવકનું બાઈક પર રસ્તા પર સળગાવી (anti social elements fires bike in university gate) દીધું હતું. આ ઘટના અંગે પોલીસે (bhavnagar city police) 2 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે એક ફરાર થઈ ગયો હતો.

નશામાં ધૂત શખ્સો સામે પોલીસની કાર્યવાહી શહેરમાં સામાજિક તત્વો બેફામ બન્યા (anti social elements Terror in Bhavnagar) છે. તેવો એક કિસ્સો ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક યુનિવર્સિટીના ગેટ (bhavnagar university road) પાસે બન્યો હતો. અજાણા ત્રણ શખ્સોએ જાહેર રસ્તામાં બાઈક ચાલકને (Anti social element set on blaze bike) રોકીને તેને માર મારી બાઇક સળગાવી દીધું (anti social elements fires bike in university gate) હતું. બનાવ બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને નશામાં ધૂત શખ્સોને ઝડપી કાર્યવાહી કરી હતી. ત્યારે ફાયરબ્રિગેડ (Bhavnagar Fire Brigade) સળગતા બાઈકને ઓલવ્યું હતું. જોકે સમગ્ર ઘટના ટોક અપ ધ ટાઉન બની હતી.

ક્યાં બની ઘટનાભાવનગર શહેરના દેવુબાગથી જવેલર્સ સર્કલ સુધીના રોડ ઉપર યુનિવર્સિટીના ગેટ (bhavnagar university road) નજીક બાઈક (Anti social element set on blaze bike) લઈને આવતા જયરાજસિંહ પરમાર નામના શખ્સને જાહેર રસ્તામાં અજાણ્યા 3 શખ્સોએ ઊભા રાખીને "સામે શું કામ જુએ છે" કહીને માર માર્યો અને બાદમાં તેના બાઈકની પેટ્રોલની ટાંકીની પાઈપ કાઢીને બાકસથી દિવાસળી દ્વારા સળગાવી દીધું હતું. આ સમગ્ર ઘટના બાદ પોલીસને જાણ થતા પોલીસ (bhavnagar city police) દોડી આવી હતી અને ત્રણમાંથી 2 શખ્સોને ઝડપીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યારે એક ફરાર થઇ જતા બાદમાં ફરિયાદ પછી ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ભોગ બનનારે આપવીતી જણાવી કહ્યું નશામાં ધૂતઅસામાજિક તત્વોનો ત્રાસ (anti social elements Terror in Bhavnagar) કેટલી હદે વધ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ આજે જાહેર રસ્તા પર જોવા મળ્યું હતું. જાહેર રસ્તા ઉપર સળગતા બાઈકને જોઈને એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો અને લોકોના ટોળા રસ્તાઓ પર જામ્યા હતા. ત્યારે ફાયર બ્રિગેડ આવીને સળગતા બાઇકને પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી દીધી હતી.

પોલીસે શરૂ કરી તપાસ આ ઘટનામાં ભોગ બનનારા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, તેઓ બહુમાળી ભવનથી પ્રોહીબિશનની કચેરીએથી જવેલર્સ સર્કલ (bhavnagar university road) આવતા હતા. ત્યારે રસ્તા વચ્ચે ઊભેલા ત્રણ શખ્સોએ તેને રોક્યો અને "સામે કેમ જોવે છો" તેમ કહીને માર મારી તેના બાઈકને સળગાવી દીધું હતું. જોકે, સમગ્ર ઘટના બાદ ભોગ બનનારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં (Neelambagh Police Station) ફરિયાદ નોંધાવી છે. આમાં ત્રણ શખ્સો ભરત, ઓમ અને રોહિત નામના યુવાનો સામે ફરિયાદ ભોગ બનનારે નોંધાવી છે. ફરિયાદમાં પણ "સામે કેમ જુવો છો" કહીને ઢોર માર મારી બાઇક સળગાવ્યાનું જણાવવામાં આવ્યું છે. પોલીસે મોડી રાત સુધીમાં ફરિયાદ નોંધી ત્રણ શખ્સો સામે આગળની તપાસ હાથ ધરી છે.

કોઈની અટક નથી કરાઈ આ અંગે ભાવનગરના DySP આર. આર. સિંઘલે જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ નીલમબાગ પોલીસ સ્ટેશનના (Neelambagh Police Station) PI કરી રહ્યા છે. જોકે, હજી સુધી કોઈની અટકાયત કરવામાં નથી આવી.

ABOUT THE AUTHOR

...view details