ગુજરાત

gujarat

ભારે વરસાદ બાદ ચલાલા પાસેના વિસ્તારોમાં કપાસ અને તલના પાક થયા નિષ્ફળ

By

Published : Oct 1, 2019, 11:33 PM IST

અમરેલી: ચોમાસામાં જ્યારે સારો વરસાદ થઇ રહ્યો છે, ત્યારે અમરેલી પંથકના દરેક તાલુમાં 100 ટકાથી વધુ વરસાદથી પાણીની સમસ્યાના નિકાલ બાદ સતત વરસાદથી તલ અને કપાસના પાકો નિષ્ફળ થયા છે.

ભારે વરસાદ બાદ ચલાલા પાસેના વિસ્તારોમાં કપાસ,તલના પાક થયા નિષ્ફળ

અમરેલી જિલ્લાના ચલાલાના પરબડી ગામમાં કપાસ અને તલનો પાક હાલ ચોમાસામાં સતત 70 થી 80 દિવસ વરસાદ બાદ અહીંના ખેડૂતના કપાસમાં પીળો પડી ગયા છે. કપાસ વરસાદના પાણીના કારણે હાલ સુકાવા લાગ્યો છે, ત્યારે તલનો પાક કાળો પડી ગયો છે.

ભારે વરસાદ બાદ ચલાલા પાસેના વિસ્તારોમાં કપાસ,તલના પાક થયા નિષ્ફળ
Intro:એંકર.....

ચોમાસામા જ્યારે સારા વરસાદ બાદ જ્યારે અમરેલી પંથકના દરેક તાલુમાં 100 ટકાથી વધુ વરસાદથી પાણીની સમસ્યાના નિકાલ બાદ સતત વરસાદથી તલ,કપાસના પાકો નિષ્ફળ.....


Body:અમરેલી જિલ્લાના ચલાલના પરબડી ગામમાં કપાસ,તલનું પાક હાલ ચોમાસામાં સતત 70 થી 80 દિવસ વરસાદ બાદ અહીંના ખેડૂતના કપાસમા પીળો પડી ગયા તેમજ કપાસ વરસાદના કારણે પાણીના કારણે હાલ સુકાવા લાગ્યો છે ત્યારે તલ પણ વધારે પાણીના કારણે પાક ને કાળો પડી પાક મા ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે.....


બાઈટ.1 દિનેશભાઇ ખેડૂત


Conclusion:

ABOUT THE AUTHOR

...view details