ગુજરાત

gujarat

Patidar Andolan Case Hearing: હાર્દિક પટેલને કોર્ટે આપી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો

By

Published : May 9, 2022, 6:23 PM IST

પાટીદાર અનામત આંદોલન (Patidar Andolan Case Hearing) સંદર્ભે થયેલા કેસ પરત ખેંચવાની અરજીની કોર્ટમાંવધુ સુનાવણી ( Hearing in Ahmedabad Sessions Court ) યોજાઇ હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને રાહત મળી છે.

Patidar Andolan Case Hearing: હાર્દિક પટેલને કોર્ટે આપી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો
Patidar Andolan Case Hearing: હાર્દિક પટેલને કોર્ટે આપી રાહત, જાણો શું હતો સમગ્ર મામલો

અમદાવાદઃકોંગ્રેસ નેતા હાર્દિક પટેલને કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં (Patidar Andolan Case Hearing) આવી છે. હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તોડફોડ અને રાયોટીંગનાના ગુનામાં થયેલી ફરિયાદ પરત ખેંચવા રાજ્ય સરકારે કરેલી રિવિઝન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. જેમાં હાર્દિક પટેલ અને અન્ય 20 આરોપીઓને રાહત મળી છે. નોંધનિય છે કે પાટીદાર આંદોલન( Hearing in Ahmedabad Sessions Court ) સમયે રાજ્યમાં ઘણી જગ્યાએ તોડફોડની ઘટના બની હતી.

આ પણ વાંચોઃHearing in Ahmedabad Sessions Court : હાર્દિક પટેલ સામેના રામોલ તોડફોડ કેસમાં આ તારીખે કોર્ટ આપી શકે છે ચૂકાદો

સરકાર વતી કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો -2015માં પાટીદાર આંદોલન દરમિયાન હિંસા અને તોડફોડના અનેક કેસોની સુનાવણી સેશન્સ કોર્ટમાં ( Hearing in Ahmedabad Sessions Court )ચાલી રહી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન (Patidar Andolan Case Hearing)સંદર્ભે થયેલા કેસ પરત ખેંચવાની અરજીમાં કોર્ટમાં વધુ સુનાવણી યોજાઇ હતી. આ સુનાવણી (Ramol sabotage case against Hardik Patel માં રાજ્ય સરકાર વતી કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો થઇ છે.

આ પણ વાંચોઃPatidar Reservation Movement : પાટીદાર આંદોલનમાં લાઠીચાર્જ બાબતે થયેલી પ્રાઈવેટ ફરિયાદ મામલે કોર્ટે તમામ સાક્ષીઓને તપાસ્યા

સરકારી વકીલે શું કહ્યું - સરકારી વકીલ સુધી બ્રહ્મભટ્ટ તરફથી રજૂઆત કરાઈ હતી કે 2015માં જે તે સમયે પાટીદાર સમાજની અનામતની માંગણી સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસે(Patidar Andolan Case Hearing) કેસ કર્યા હતાં. પરંતુ તે બાદ કોઇ જ દુર્ઘટના બની નથી. તેથી જાહેર હિતને ધ્યાનમાં લઇને આ કેસો પરત ખેંચવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details