ગુજરાત

gujarat

કોરોનાના વધતા કેસ લઈને કોર્પોરેશન એક્શન મોડમાં, જૂઓ કેટલા કેસ કયા વિસ્તારમાં

By

Published : Dec 22, 2022, 10:11 PM IST

રાજ્યમાં નવા કોરોના વેરીએન્ટ BF7 લઈ સરકાર અને અમદાવાદ કોર્પોરેશનનું (Corona case in Ahmedabad) તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે અમદાવાદ કોર્પોરેશને કોરોના કેસ લઈને એલર્ટ અને આગામી એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગની સુવિધાઓ પણ ઊભી કરાઈ રહી છે. જ્યારે દરેક અર્બન સેન્ટરમાં સુવિધા ઉપલબ્ધ છે.(Ahmedabad Municipal Corporation action plan)

કોરોનાના વધતા કેસ લઈને કોર્પોરેશન એક્શન મોડમાં, જૂઓ કેટલા કેસ કયા વિસ્તારમાં
કોરોનાના વધતા કેસ લઈને કોર્પોરેશન એક્શન મોડમાં, જૂઓ કેટલા કેસ કયા વિસ્તારમાં

કોરોનાના વધતા કેસ લઈને કોર્પોરેશન એક્શન મોડમાં

અમદાવાદ :ચીનમાં કોરોના ફરી એકવાર હાહાકાર મચાવી દીધો છે. ત્યારે (Corona cases in Gujarat) દેશની અંદર પણ કોરોના નવા વેરિએન્ટ BF7 આ લક્ષણો (Corona new variant BF7) ધરાવતા દર્દીઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ભીડભાળા વિસ્તારમાંથી દૂર રહેવાની સૂચના અને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશનએ પણ વધતા કોરોના કેસને લઈને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ વેક્સીનનો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે તેવી આશા વ્યક્ત કરી છે.(Ahmedabad Municipal Corporation)

આ પણ વાંચોકોરોનાથી સાવધાની એ જ સુરક્ષાકવચ,આટલી કાળજી ખાસ લેજો

બે માસથી સિંગલ ડીઝીટ કેસઅમદાવાદ કોર્પોરેશનના હેલ્થ અધિકારી ડોક્ટર ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, અમદાવાદ કોર્પોરેશન હેલ્થ વિભાગ એલર્ટ છે. સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાલમાં અર્બન સેન્ટર ખાતે પણ ટેસ્ટીંગની (Covid new varient) સુવિધાઓ ઉપલબ્ધ છે. છેલ્લા બે ત્રણ માસથી સિંગલ ડિજિટમાં કેસસામે આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલી હોસ્પિટલોમાં પણ કોરોનાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે.(Corona case in Ahmedabad)

આ પણ વાંચોચીનમાં કોરોના કેસ વધવાની સાથે જ સુરતમાં પ્રિકોશન ડોઝ લેવા માટે પડાપડી

માસ્ક પહેરવા અપીલવધુમાંજણાવ્યું હતું કે લોકોએ માસ પહેરવું જોઈએ સાથે સાથે ભીડભાડ (New corona variant cases) વાળા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ. અમદાવાદમાં હાલમાં 8 એજ્યુકેશન જોવા મળી રહ્યા છે. જેમાંથી બે દર્દીને દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ બંને દર્દીની સ્થિતિ હાલ સ્થિર છે. અમદાવાદ કોર્પોરેશનમાં ઓક્સિજન, દવાઓ અને વેક્સિનની પૂર્તિ માત્રા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનના ઝોન વાઈઝ કોરોના કેસની વાત કરવામાં આવે તો, પશ્ચિમ ઝોનમાં 2 ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3, પૂર્વ ઝોનમાં 1 અને દક્ષિણમાં 1 કોરોના એક્ટિવ કેસ છે. (Corona case update)

ABOUT THE AUTHOR

...view details