ગુજરાત

gujarat

ટેસ્ટમાં ભારત પાસેથી નંબર-1નો તાજ છીનવાયો, આ ટીમે ટોંચનું સ્થાન હાંસલ કર્યુ

By

Published : May 1, 2020, 2:57 PM IST

Updated : May 1, 2020, 5:10 PM IST

ICCના નિવેદન અનુસાર ભારતે નંબર-1નો તાજ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના પગલે હાલમાં ICC ટેસ્ટ રેંકિંગમાં ઓસ્ટ્રેલિયા નંબર-1ના સ્થાન પર છે.

ટેસ્ટમાં ભારત પાસેથી નંબર-1નો તાજ છીનવાયો, આ ટીમે ટોંચનું સ્થાન હાંસિલ કર્યુ
ટેસ્ટમાં ભારત પાસેથી નંબર-1નો તાજ છીનવાયો, આ ટીમે ટોંચનું સ્થાન હાંસિલ કર્યુ

દુબઇ : ભારતે શુક્રવારના રોજ ICC ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ સ્થાન ગુમાવ્યુ છે. જેના પગલે ઓસ્ટ્રિલિયા હાલમાં પ્રથમ નંબર પર છે. વર્ષના અપડેટ અનુસાર 2016-17માં કરેલા શાનદાર રેકોર્ડને દુર કરતા ટીમને ત્રીજા સ્થાન પર ખસેડેલ છે.

ભારતે ઓક્ટોબર 2016માં ટેસ્ટ રેંકિંગમાં ટોંચનું સ્થાન હાંસિલ કર્યુ હતુ, ત્યારબાદ શુક્રવારના રોજ ICCએ આપેલા નિવેદન બાદ ભારતે પોતાનુ ટોંચનું સ્થાન ગુમાવ્યુ છે. જે સ્થાન ઓસ્ટ્રેલિયા હાંસલ કર્યુ છે.

ઉલ્લેખનિય છે કે, ભારતે 2016માં સતત 12 ટેસ્ટ મેચમાં જીત સાથે સર્જેલા રેકોર્ડને લઇ ટોંચનું સ્થાન હાંસિલ કર્યુ હતુ જેને ભારતે ગુમાવવાનો વારો આવ્યો છે.

Last Updated : May 1, 2020, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details