ગુજરાત

gujarat

Vicktrina wedding: આજે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન

By

Published : Dec 9, 2021, 1:01 PM IST

કેટરિના કૈફ અને વિકી કૌશલના આજે લગ્નનું કાર્ડ(Katrina Kaif and Vicky Kaushal wedding card) સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. તમને જણાવી દઈએ કે, વિકી અને કેટરીના મહેમાનો પર NDA (Non Disclosure Agreement) પોલિસી લાગુ કરીને લગ્ન(Katrina Kaif and Vicky Kaushal wedding today)કરી રહ્યા છે.

Katrina Kaif and Vicky Kaushal wedding: આજે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન
Katrina Kaif and Vicky Kaushal wedding: આજે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન

  • કેટરિના અને વિકી આજે સાત ફેરા લેશે
  • લગ્નનું કાર્ડ સોશીયલ મિડીયા પર વાયરલ
  • રાજસ્થાનમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન વિઘિ

હૈદરાબાદ: સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં કેટરીના-વિકીના લગ્નની વિધિઓ પૂર્ણ થઈ રહી છે. સંગીત અને હલ્દી સમારોહનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. કેટરીના-વિકી લગ્ન ખૂબ જ ખાનગી રીતે કરી રહ્યા છે. આ દરમિયાન, કેટરિના કૈફ અને વિકી કૌશલના આજે લગ્ન(Katrina and Vicky wedding today) કરી રહ્યા છે. કેટરીના-વિકીના લગ્નનું કાર્ડ(Katrina Kaif and Vicky Kaushal wedding card) સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

કેટરિના અને વિકીના કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કર્યું

કેટરિના અને વિકીના(Katrina Kaif and Vicky Kaushal wedding) સંયુક્ત ફેન પેજએ આ કાર્ડ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર હવે કેટરિના-વિકીના લગ્નનું કાર્ડ જોર પકડી રહ્યું છે. કાર્ડની વાત કરીએ તો તે ક્રીમ કલરનું છે, જેની સાથે ગોલ્ડ કલર પ્રિન્ટ કરવામાં આવી રહ્યો છે. આ કાર્ડ વરની બાજુથી છપાયેલું છે, કારણ કે તેના પર વિકીનું નામ સૌથી પહેલા છે. આ ઉપરાંત બોલિવૂડની જાણીતી મહેંદી(Katrina Kaif wedding Mehndi) કલાકાર વીણા નાગડાએ અભિનેત્રીને મહેંદી લગાવી છે. ઉલ્લેખનીય છે કે વીણા કેટરીના પહેલા દીપિકા પાદુકોણ, કાજલ અગ્રવાલ, નતાશા દલાલ અને સોનમ કપૂર સહિત ઘણી બોલીવુડ અભિનેત્રીઓએ લગ્નમાં મહેંદી લગાવી છે.

વિક્કી અને કેટરિના હિંદુ રીતિ-રિવાજ મુજબ

તમને જણાવી દઈએ કે, વિક્કી અને કેટરિના પહેલા રાજસ્થાનના(vicky and katrina from rajasthan wedding) સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં હિંદુ રીતિ-રિવાજ મુજબ આજે સાત ફેરા લેશે અને ત્યારબાદ તેઓ ખ્રિસ્તી વિધિથી લગ્ન પણ કરશે. ત્યાર બાદ આ કપલ એક હાઇ-પ્રોફાઇલ રિસેપ્શન પણ યોજશે.

આ પણ વાંચોઃ Katrina Vicky wedding: કેટરીના વિકી હલ્દી રસમ, પીળી જોડીમાં અભિનેત્રી, જુઓ તસવીરો

આ પણ વાંચોઃ katrina kaif vicky kaushal wedding rituals : લગ્ન વિધિઓ શરુ, વરઘોડિયાં લગ્ન બાદ તરત હનીમૂન પર નહીં જઇ શકે

ABOUT THE AUTHOR

...view details