ગુજરાત

gujarat

કંગનાએ નવા વર્ષની શરૂઆતમાં રાહુ-કેતુ મંદિરમાં પૂજાથી કરી

By

Published : Jan 1, 2022, 6:18 PM IST

કંગના રાહુ કેતુ મંદિરના દર્શન કરવા તિરુપતિ બાલાજી પાસે પહોંચી હતી. આજે કંગના રનૌતે તેના નવા વર્ષની શરૂઆત રાહુ-કેતુ મંદિરની મુલાકાત લઈને( Kangana started new year with worship of Rahu-Ketu)પૂજાથી કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર તસવીરો (Kangna Ranaut shared the pics on social media)પણ શેર કરી છે, જેમાં ભક્તિમાં લીન થઈને પોતાના માટે પ્રાર્થના કરતી પણ જોવા મળે છે.

કંગનાએ નવા વર્ષની શરૂઆતમાં રાહુ-કેતુ મંદિરમાં પૂજાથી કરી
કંગનાએ નવા વર્ષની શરૂઆતમાં રાહુ-કેતુ મંદિરમાં પૂજાથી કરી

ન્યુઝ ડેસ્ક: કંગના રનૌતે તેના નવા વર્ષની શરૂઆત રાહુ-કેતુ મંદિરની મુલાકાત લઈને (Kangana Ranaut visited Rahu-Ketu temple)કરી છે. કંગના રાહુ કેતુ મંદિરના દર્શન કરવા તિરુપતિ બાલાજી પાસે પહોંચી હતી. જ્યાંથી તેણે સોશિયલ મીડિયા પર (Kangna Ranaut shared the pics on social media)ઘણી તસવીરો પણ શેર કરી છે. કંગનાએ તિરુપતિ બાલાજી પાસેના રાહુ-કેતુ મંદિરમાં પણ પૂજા કરી છે. ફોટોમાં, કંગના આંખો બંધ કરીને જમીન પર બેસીને પૂજા કરતી જોવા મળે છે અને ભગવાનની ભક્તિમાં લીનથઈને(Tirupati Balaji to visit Rahu Ketu temple) પોતાના માટે પ્રાર્થના કરતી પણ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details