ગુજરાત

gujarat

નેશનલ ગેમ્સમાં ગુજરાતનો ફરી ડંકો વાગ્યો, પહેલી વાર બીચ વૉલીબોલમાં મેળવ્યો સિલ્વર મેડલ

By

Published : Oct 10, 2022, 3:18 PM IST

સુરતમાં 36મી નેશનલ ગેમ્સમાં (National Games Gujarat) ગુજરાતને બીચ વૉલીબોલમાં સિલ્વર મેડલ (Beach volleyball team) મળ્યો છે. આ નેશનલ ગેમ્સમાં ગુજરાતની ટુકડીએ (Beach volleyball team silver medal) તેમના નેશનલ ગેમ્સના ઈતિહાસમાં પહેલી વાર બીચ વૉલીબોલમાં મેડલ મેળવ્યો છે.

નેશનલ ગેમ્સમાં ગુજરાતનો ફરી ડંકો વાગ્યો, પહેલી વાર બીચ વૉલીબોલમાં મેળવ્યો સિલ્વર મેડલ
નેશનલ ગેમ્સમાં ગુજરાતનો ફરી ડંકો વાગ્યો, પહેલી વાર બીચ વૉલીબોલમાં મેળવ્યો સિલ્વર મેડલ

સુરતશહેરમાં 36મી નેશનલ ગેમ્સમાં (National Games Gujarat) મહિલા ખેલાડીઓએ ગુજરાતનો ડંકો વગાડી દીધો છે. અહીં બીચ વૉલીબોલમાં (Beach volleyball team) ગુજરાતની ટુકડીએ પહેલી વખત સિલ્વર મેડલ જીત્યો (silver medal in National Games) છે. શહેરમાંનેશનલ ગેમ્સની(National Games Gujarat) 4 રમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 ગેમ્સ તો પૂર્ણ થઈ ગઈ છે.

ખેલાડીઓએ સારું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે બીચ વૉલીબોલની (Beach volleyball team) ગેમ્સમાં ગુજરાતની મહિલા ટીમનાં ખેલાડી નીપા બારડ અને મનીષા ઝાલાએ સારું એવું પ્રતિનિધિત્વ કર્યું હતું. સાથે જ તેમણે ગુજરાતના ઇતિહાસમાં બીચ વૉલીબોલમાં સિલ્વર મેડલ (silver medal in National Games) પણ મેળવ્યો હતો. આ બંને જોડીએ પી. શ્રીકૃતિ અને તેલંગાણાની વી. એશ્વર્યાની ટોચની ક્રમાંકિત જોડીને 15-21, 21-10, 15-12થી હરાવી હતી.

18 વર્ષની ખેલાડીએ અન્ય ખેલાડીને હરાવી

પોંડિચેરીની ટીમને પણ આપી મ્હાત આ ઉપરાંત તેમણે પોંડિચેરીની વી. શશિકલા અને એ. કનિમોઝી 21-15, 9-21, 15-10થી હરાવી હતી. આ બંને જોડી સાંગલી ખાતે યોજાયેલી યુથ નેશનલ વૉલીબોલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર ગુજરાતની ટીમનો ભાગ હતાં.

18 વર્ષની ખેલાડીએ અન્ય ખેલાડીને હરાવીઆ બંને જોડીએ નીપા બારડ અને મનીષા ઝાલા બંને માત્ર 18 વર્ષની છે અને આ એપ્રિલ મહિનામાં સાંગલી ખાતે યોજાયેલી યુથ નેશનલ વૉલીબોલ ચેમ્પિયનશિપમાં (Youth National Volleyball Championship) ગોલ્ડ જીતનાર ગુજરાતની ટીમનો ભાગ હતા અને ખેલો ઈન્ડિયા 2022માં બ્રોન્ઝ જીતનાર ગુજરાતની ટીમમાં પણ હતા.

પ્રથમ દેખાવમાં ગુજરાતને પ્રથમ ચંદ્રક મેળવી શક્યા અને અમારા રાજ્યને ગૌરવ અપાવ્યુંઆ અંગે ખેલાડી નીપા બારડે જણાવ્યું હતું કે, અમે વૉલીબોલ ખેલાડીઓ છીએ, પરંતુ અમારા કોચ દેવેન્દ્ર કુમારને અમારી ક્ષમતામાં વિશ્વાસ હતો. તેમણે અમને બીચ વૉલીબોલ (Beach volleyball team) માટે તૈયાર કર્યા હતા. એક માત્ર મુશ્કેલી લાકડાના ફ્લોરિંગમાંથી રેતીમાં સંક્રમણની છે, પરંતુ અમે ખુશ છીએ કે, અમે અમારા પ્રથમ દેખાવમાં ગુજરાતને પ્રથમ ચંદ્રક મેળવી શક્યા અને અમારા રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details