ગુજરાત

gujarat

Surat Crime Case : ધરમ કરતાં ધાડ પડી, પોલીસકર્મી બન્યાં હુમલાનો ભોગ

By

Published : Jun 15, 2022, 5:05 PM IST

સુરતમાં પોલીસ કર્મી પર હુમલો કરવાનો બીજો બનાવ (Surat Crime Case) સામે આવ્યો છે. લીંબાયત પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો (Attack on a police constable in Surat ) થવાની ફરિયાદ નોંધવામાં આવી છે. શું હતો બનાવ જાણો.

Surat Crime Case : ધરમ કરતાં ધાડ પડી, પોલીસકર્મી બન્યાં હુમલાનો ભોગ
Surat Crime Case : ધરમ કરતાં ધાડ પડી, પોલીસકર્મી બન્યાં હુમલાનો ભોગ

સુરત : લીંબાયત વિસ્તારમાં ઝઘડો રોકવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો (Attack on a police constable in Surat ) કરવામાં આવ્યો હતો. આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ (Surat Crime Case)પણ નોંધાઈ છે ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ (Attack on police employee CCTV ) પણ સામે આવ્યા છે.

લીંબાયત પોલીસ મથકમાં ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી સામે ફરિયાદ નોંધાવી

આ પણ વાંચોઃSurat Crime Case: ના હોય, શું હવે સુરતમાં પોલીસ પણ અસુરક્ષિત?

શું હતો બનાવ -સુરતના લીંબાયત પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભાવિનભાઈ પરસોતમભાઈ સોલંકી 11 જુનના રોજ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે વેળાએ લીંબાયત શાંતિ નગર પાસે ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી અંદરો અંદર ઉચા અવાજે બોલી ઝઘડો કરી રહ્યા હતા. જેથી પોલીસ કોન્સ્ટેબલ (Attack on a police constable in Surat ) ત્યાં પહોચ્યા હતા અને ઝઘડો નહી કરવા અને તેઓને ઘરે ચાલી જવા માટે કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા ગણેશ ઉર્ફે છોટુએ પોતાની પાસે રહેલા તીક્ષણ હથીયાર છરા વડે કોન્સ્ટેબલના (Attack on police employee CCTV ) પીઠના ભાગે મારી ગંભીર ઈજાઓ (Surat Crime Case)પહોચાડી હતી.

આ પણ વાંચોઃ Surat Police Spa Raid: સ્પાના બોર્ડ પાછળ કરાતા કાળા કાંડનો આ રીતે થયો પર્દાફાશ

સીસીટીવી ફૂટેજ સામે આવ્યા-આ બનાવમાં કોન્સ્ટેબલે (Attack on a police constable in Surat ) લીંબાયત પોલીસ મથકમાં ગણેશ છોટુ સૂર્યવંશી અને દીપક હીરામણ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (Attack on police employee CCTV ) સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો (Surat Crime Case)કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details