ગુજરાત

gujarat

રાજકોટ મનપા દ્વારા કરતા 183 FBOની ચકાસણી કરાઇ, 30 કિલો બટાટાનો નાશ કરાયો

By

Published : Jul 23, 2021, 10:52 PM IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીપુરીના વેચાણ કરતા 183 FBOની ચકાસણી કરવામાંં આવી હતી. જેમાંં ૩૦ કીલો વાસી બાફેલા બટાટાનો નાશ કર્યો હતો.

Rajkot Municipal Corporation
Rajkot Municipal Corporation

  • મનપા દ્વારા કરતા 183 FBOની ચકાસણી કરાઇ
  • 30 કીલો વાસી બાફેલા બટાટાનો નાશ કરાયો
  • પાણીપુરીના પાણી સહિતની વસ્તુઓના સેમ્પલ લઈ તપાસ આર્ટગે મોકલવામાં આવ્યાં

રાજકોટ: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે શુક્રવારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 અંતર્ગત શહેરમાં પાણીપુરીનું વેચાણ કરતા કુલ-183 FBOની ચકાસણી કરવામાં આવી હતી. જે ચકાસણી દરમ્યાન મળી આવેલ કુલ ૩૦ કી.ગ્રા. વાસી બાફેલા બટાટાનો સ્થળ પર નાશ કરાયો હતો. જ્યારે પાણીપુરીના પાણી સહિતની વસ્તુઓના સેમ્પલ લઈને તેને તપાસ આર્ટગે મોકલવામાં આવ્યા છે.

નમુનાની કામગીરી:-


જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવ્યાં છે. તેમાં (1) Bilking Packaged drinking Water (1 ltr pkd) (2) " Naturesmith Oregano Seasoning (1 kg pkd)"

(3) Sarwar Oregano Seasoning (1 kg pkd)

(4) Mediterranean Classics Caneeal Oregano (1 kg pkd)

ફેઇલ થયેલા

પાણીપુરીનું વેચાણ કરતા 183 FBOની નીચે મુજબના મુદ્દાઓની ચકાસણી હાથ ધરવામાં આવેલી તેમજ ચકાસણી દરમ્યાન પાણીપુરીના પાણીના કુલ 26 નમુના લેવામાં આવ્યાં હતાં.

(1) હાઇજીનીક કન્ડીશન બાબત

(2) કોવીડ ગાઇડલાઇનની ચકાસણી

(3) પુરીને તળવા માટે વપરાયેલ ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસવામાં આવેલ

ક્રમ FBOનું નામ સરનામું નમુનાની વિગત
(1) બાલાજી પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ ખજુરનું મીઠુ પાણી

(2) ક્રિષ્ના પાણીપુરી, લુડી વોકડી મે. રોડ ફુદીનાનું તીખુ પાણી
(3) રમેશ પ્રજાપતિ, લલુડી વોકડી મે. રોડ ફુદીનાનું તીખુ પાણી
(4) વિનાયક પાણીપુરી,ફ લલુડી વોકડી મે. રોડ ફુદીનાનું તીખુ પાણી
(5) રામકુમાર રામશંકર પ્રજાપતિ, લલુડી વોકડી. રોડ ફુદીનાનું તીખુ પાણી
(6) રાજુભાઇ પાણીપુરી,લલુડી વોકડી મે. રોડ ફુદીનાનું ખાટું મીઠુ પાણી
(7) રામસૈયાભાઇ પ્રજાપતિ, લલુડી વોકડી મે. રોડ ગોળ ખજુરનું મીઠુ પાણી
(8) રાજેશ છનિયા રઘુવીર, લલુડી વોકડી મે. રોડ ફુદીનાનું ખાટું મીઠુ પાણી
(9) પ્રજાપતિ શંકરભાઇ કબુરાભાઇ, લલુડી વોકડી રોડ
ફુદીનાનું તીખુ પાણી
(10) પ્રજાપતિ નારણભાઇ, લલુડી વોકડી મે. રોડ આંબલીનું ખાટુ પાણી
(11) નારાયણ પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ. ગોળ ખજુરનું તીખું પાણી
(12) રાધાકિશન પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ ફુદીના મરચાનું તીખુ ખાટુ પાણી
(13) નૈત્રી પાણીપુરી, ૧૫૦' રીંગ રોડ ફુદીનાનું પાણી

(14) શ્રીનાથજી પાઉંભાજી ભેળ, ૧૫૦' રીંગ રોડ ફુદીનાનું પાણી
(15) ક્રિષ્ના પાણીપુરી, શ્રવણ ગજ્જર ખજુરનું પાણી
(16) ગૌતમ પાણીપુરી, સાધુવાસવાણી સ્કુલ પાસે ફુદીનાનું પાણી
(17) અતુલ મીનરલ વોટર, સાધુવાસવાણી સ્કુલ પાસે ફુદીનાનું પાણી
(18) ગાયત્રી પાણીપુરી, યુનિવર્સિટી રોડ ફુદીનાનું પાણી
(19) ઉમિયાજી પાણીપુરી, પુષ્કરધામ મે.રોડ ખજુરનું પાણી
(20) મોરીસ ફાસ્ટફુડ, પુષ્કરધામ મે.રોડ ફુદીનાનું પાણી
(21) શ્રીનાથજી પાણીપુરી, કાલાવડ રોડ ફુદીનાનું પાણી
(22) રસરાજ પાણીપુરી, નાનામૌવા રોડ ફુદીનાનું પાણી
(23) બાલાજી પાણીપુરી, નાના મૌવા રોડ જીરાવાળું પાણી
(24) શિવાને પાણીપુરી, નાના મૌવા રોડ ફુદીનાનું પાણી
(25) રાજુભાઈ પાણીપુરી, ફુદીનાનું પાણી
(26) રાજા પાનીપૂરી, ભક્તિનગર સર્કલ ફુદીનાનું પાણી

નાશ કર્યાની વિગત:-

ક્રમ FBOનું નામ સરનામું રીમાર્ક્
(1) ગાયત્રી પાણીપુરી, યુનિવર્સિટી રોડ 4 કિ.ગ્રા. બાફેલા બટાટા
(2) શિવાને પાણીપુરી, નાના મૌવા રોડ 2 કિ.ગ્રા. બાફેલા બટાટા
(3) રાજુભાઈ પાણીપુરી, 1 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
(4) રાજા પાનીપૂરી, ભક્તિનગર સર્કલ 5 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
(5) મહાકાલી પાણીપુરી, ભક્તિનગર સર્કલ 4 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
(6) મહાકાલી પાણીપુરી, ભક્તિનગર સર્કલ 2 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
(7) શ્રી સવાઈ ભોજ મહારાજ પાણીપુરી, ગીતામંદિર રોડ 5 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
(8) મધુરમ પાણીપુરી ગાયત્રીનગર મેં રોડ 3 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
(9) ટેસ્ટ કિંગ પાણીપુરી, ગાયત્રીનગર મેં રોડ 1 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
(10) ભૂરા પાણીપુરી, હમનવાડી મેં.રોડ 2 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા
(11) મધુરમ પાણીપુરી, સહકાર મેં રોડ
1 કી.ગ્રા. વાસી બાફેલા બટાટા

ABOUT THE AUTHOR

...view details