ગુજરાત

gujarat

ગુજરાત બંધનું પાલન કરાવવા ગયેલા કોંગી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જામી દોડની સ્પર્ધા

By

Published : Sep 10, 2022, 10:59 AM IST

જૂનાગઢમાં ગુજરાત બંધનું પાલન કરાવવા માટે NSUIના કાર્યકર્તાઓ કૉલેજ બંધ કરાવવા પહોંચ્યા હતા. જોકે અહીં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે દોડની સ્પર્ધા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. GUJARAT BANDH CALL CONGRESS, NSUI FORCES TO CLOSE COLLEGES IN JUNAGADH, junagadh police news today.

ગુજરાત બંધનું પાલન કરાવવા ગયેલા કોંગી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જામી દોડની સ્પર્ધા
ગુજરાત બંધનું પાલન કરાવવા ગયેલા કોંગી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જામી દોડની સ્પર્ધા

જૂનાગઢકૉંગ્રેસે આજે મોંઘવારી (inflation problem in gujarat) અને બેરોજગારીના મુદ્દે ગુજરાત બંધનું એલાન (Gujarat Bandh Call Congress) કર્યું છે. ત્યારે જૂનાગઢમાં બહાઉદ્દીન કૉલેજમાં NSUIના કાર્યકર્તાઓ શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા પહોંચ્યા હતા. તે સમયે પોલીસ (junagadh police news today) ઘટનાસ્થળે પહોંચી (Junagadh Congress News) હતી. ત્યારે અહીં NSUIના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે 500 મીટરની દોડની સ્પર્ધા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

NSUIના કાર્યકર્તાઓ પહોંચ્યા કૉલેજ

NSUIના કાર્યકર્તાઓ પહોંચ્યા કૉલેજ જૂનાગઢમાં પણ ગુજરાત બંધની અસર થાય (Gujarat Bandh Call Congress) તે માટે કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI શહેરની મહાઉદ્દીન કોલેજમાં (bahauddin college junagadh ) શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા પહોંચી હતી. વહેલી સવારથી જ NSUIના કાર્યકર્તાઓ સરકારી કૉલેજોને બંધ કરાવવા પહોંચ્યા હતા. ત્યારે અહીં પોલીસે (junagadh police news today) તેમની અટકાયત કરી હતી.

પોલીસ અને વિદ્યાર્થી કાર્યકરો વચ્ચે જામી દોડગુજરાત બંધના કૉંગ્રેસે (Gujarat Bandh Call Congress) આપેલા એલાનની (Gujarat Bandh Call Congress) અસર થાય તેમ જ શૈક્ષણિક કાર્ય બંધ કરાવવા NSUIના કાર્યકર્તાઓ કૉલેજ પહોંચ્યા હતા. આ સમયે પોલીસના કર્મચારીઓએ વિદ્યાર્થી અગ્રણીઓને કૉલેજમાં જતા અટકાવતા પોલીસ અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચે 500 મીટરની દોડ જામી હતી.

NSUIના પ્રમુખની અટકાયત

NSUIના પ્રમુખની અટકાયત તો NSUIના પ્રમુખ યુગ પુરોહિત (junagadh nsui president) દોડવીરની જેમ પોલીસની નજર ચૂકવીને બહાઉદ્દીન કૉલેજમાં (bahauddin college junagadh) ઘૂસી ગયા હતા, જેને પકડવા માટે પોલીસે પણ દોડ લગાવી પડી હતી. જ્યારે યુગ પુરોહિતની અટક કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details