ગુજરાત

gujarat

જગતનો તાત બેહાલ, કેશોદમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતિત

By

Published : Oct 24, 2019, 12:57 PM IST

જૂનાગઢઃ આ વર્ષે કમોસમી વરસાદથી ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થતાં ખેડુતોનું વર્ષ બગડ્યું છે. મોઢામાંથી કોળીયો છીનવાઈ જાય તેમ તૈયાર થયેલા ખેત પેદાશો અને પશુઓનો ચારો બગડતા ખેડુતો બેહાલ બન્યા છે.

farmer`s peanut crop failed in Keshod

ચાલુ વર્ષે કેશોદ તાલુકામાં 50 ઈંચથી વધુ વરસાદ થયો છે. જેથી વધુ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાયેલાં હોવાથી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.

ખેડૂતોના મોઢામાંથી કોળીયો છીનવાયો, કેશોદમાં મગફળીનો પાક નિષ્ફળ

મગફળીના તૈયાર થયેલા પાક ખેડુતોના હાથમાંથી છુટી રહ્યા છે. ખેડુતોને મગફળી તથા ઘાસ ચારામાં ફુગ બેસી જતાં આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડુતોની દિવાળી બગડી ગઈ છે. હાલના સંજોગોમાં ખેડુતોને આ વિકટ પરિસ્થિતિમાં તાત્કાલિક સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

Intro:LeshodBody:જુનાગઢ કેશોદ તાલુકાનાં ખેડૂતોની દિવાળી બગડી
એંકર -

કમોસમી વરસાદથી ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થતાં ખેડુતોનુ વર્ષ બગડયુ તૈયાર થયેલ ખેત પેદાશો પશુઓ માટેનો ચારો બગડતા ખેડુતો બેહાલ
આગામી વર્ષે કેશોદ તાલુકામા ચોમાસામાં પચ્ચાસ ઈંચથી વધુ વરસાદ થયોછે વધુ વરસાદ પડવાથી અનેક વિસ્તારોમાં હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાયેલાં રહેલ હોય જે મગફળી નિષ્ફળ થઈ ગઈ છે જ્યારે અન્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકશાન થયું છે મગફળીના તૈયાર થયેલ પાક ખેડુતોના હાથમાંથી છુટી રહયાછે મગફળીમાં ફુગ લાગી રહિછે ઘાંસચારો પણ સળી રહયોછે ખેડુતોને મગફળી તથા ઘાંસ ચારો નિષ્ફળ જતા આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડુતોની દિવાળી બગડીછે હાલના સંજોગોમાં ખેડુતોની વિકટ પરિસ્થિતિમા તાત્કાલિક સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માંગણી છે સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ - અરવિંદભાઈ લાડાણી (પુર્વ ધારાસભ્ય) Conclusion:જુનાગઢ કેશોદ તાલુકાનાં ખેડૂતોની દિવાળી બગડી
એંકર -

કમોસમી વરસાદથી ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થતાં ખેડુતોનુ વર્ષ બગડયુ તૈયાર થયેલ ખેત પેદાશો પશુઓ માટેનો ચારો બગડતા ખેડુતો બેહાલ
આગામી વર્ષે કેશોદ તાલુકામા ચોમાસામાં પચ્ચાસ ઈંચથી વધુ વરસાદ થયોછે વધુ વરસાદ પડવાથી અનેક વિસ્તારોમાં હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાયેલાં રહેલ હોય જે મગફળી નિષ્ફળ થઈ ગઈ છે જ્યારે અન્ય વિસ્તારોમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકશાન થયું છે મગફળીના તૈયાર થયેલ પાક ખેડુતોના હાથમાંથી છુટી રહયાછે મગફળીમાં ફુગ લાગી રહિછે ઘાંસચારો પણ સળી રહયોછે ખેડુતોને મગફળી તથા ઘાંસ ચારો નિષ્ફળ જતા આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડુતોની દિવાળી બગડીછે હાલના સંજોગોમાં ખેડુતોની વિકટ પરિસ્થિતિમા તાત્કાલિક સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માંગણી છે સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ - અરવિંદભાઈ લાડાણી (પુર્વ ધારાસભ્ય)

ABOUT THE AUTHOR

...view details