ગુજરાત

gujarat

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ગઢ કહેવાતી કમરેજ બેઠક ભાજપે કબજે કરી : Etv Bharat ની ખાસ વાતચીત

By

Published : Mar 2, 2021, 4:44 PM IST

ભાવનગર જિલ્લા પંચાયતમાં 40 બેઠક પર ચૂંટણીના પરિણામમાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. ત્રણ ટર્મથી કોંગ્રેસના ફાળે જતી કમળેજ બેઠક કબજે કરી છે. કોંગ્રેસના નીતાબેન રાઠોડની હાર થતા ભાજપમાં જશ્ન છે.

ભાવનગર
ભાવનગર

  • જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો ગઢ કહેવાતી કમરેજ બેઠક ભાજપે કબજે કરી
  • ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું
  • ત્રણ ટર્મથી કોંગ્રેસના ફાળે જતી કમરેજ બેઠક ભાજપના કબજે

ભાવનગરઃ જિલ્લા પંચાયતમાં 40 બેઠક પર ચૂંટણીના પરિણામમાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. ત્રણ ટર્મથી કોંગ્રેસના ફાળે જતી કમરેજ બેઠક કબજે કરી છે. કોંગ્રેસના નીતાબેન રાઠોડની હાર થતા ભાજપમાં જશ્ન છે.

ભાવનગર

ભાજપ 10 બેઠક પર આગળ

ભાવનગર જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ 10 બેઠક પર આગળ છે તો કોંગ્રેસ બપોરના 1 કલાક સુધીમાં 5 બેઠક પર આગળ છે ત્યારે કમળેજની કોંગ્રેસનો ગઢ કહેવાતી બેઠક છીનવી લેવામાં ભાજપ સફળ થયું છે કોંગ્રેસના નીતાબેન રાઠોડની હાર તો ભાજપના શોભનાબેનની જીત થઈ છે ચૂંટણીના પરિણામ પગલે જિલ્લા પમુખ મુકેશ લંગળીયા અને ઉમેદવાર શોભનાબેન સાથે ખાસ વાતચીત ETV BHARAT એ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details