ગુજરાત

gujarat

અસામાજિક તત્વો હવે એટલી હદે વધી ગયા છે કે, લોકોમાં ડર જોવા મળી રહ્યો છે

By

Published : Jun 27, 2022, 10:20 PM IST

અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં(Ghodasar area in Ahmedabad) આવેલા આવકાર હોલ પાસેના અમુલ ગાર્ડનમાં એવું અસામાજિક તત્વો વાળો વિડિઓ વાયરલ થયો છે. જેમાં ચાર નાની ઉમર વાળા છોકરાઓ હુક્કા સ્મોકિંગ જાહે જગ્યા પાર કરી રહ્યા હતા. આ મામલે ઘણા માતા પિતાને પોતાના બાળકો વિશે ચિંતા(Increased Social Fears) થઇ છે. ચાલો જાણીયે શું છે સમગ્ર મામલો.

અમદાવાદમાં વધતા જતા અસામાજિક તત્વો હવે એટલી હદે કે લોકોમાં વધ્યો સામાજિક ડર
અમદાવાદમાં વધતા જતા અસામાજિક તત્વો હવે એટલી હદે કે લોકોમાં વધ્યો સામાજિક ડર

અમદાવાદ:શહેરના ઘોડાસર વિસ્તારમાં(Ghodasar area in Ahmedabad) આવેલા આવકાર હોલ પાસેના અમુલ ગાર્ડનમાં(Amul Garden near the reception hall) ચાર બાળકો જાહેરમાં હુક્કો કરતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. ગુજરાતમાં નશીલા પદાર્થો(Drugs in Gujarat) વેચાણ પર પ્રતિબંધ છે પણ અમદાવાદ ગાર્ડનમાં નાના બાળકો હુક્કો પીતા નજરે પડ્યા છે. જેના કારણે ગાર્ડનમાં ફરવા આવતા પ્રવાસી ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં આવેલા આવકાર હોલ પાસેના અમુલ ગાર્ડનમાં દર રવિવારે હુક્કા પાર્ટી

આ પણ વાંચો:Himmatnagar Group Pelted: સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ ચેતી જજો, પકડાશો તો થશે કાર્યવાહી

બાળકોને ગાર્ડનમાં લઈ જતા ડર અનુભવી રહ્યા છે -ઘોડાસર વિસ્તારમાં આવેલા આવકાર હોલ પાસે કોર્પોરેશન દ્વારા ગાર્ડન બનાવમાં આવ્યું છે. જેમાં નાના બાળકો માટે રમત ગમતના સાધનો મુકવામાં આવ્યા છે. જેના કારણે રજાના દિવસ માતા પિતા બાળકોને ગાર્ડનમાં ફરવા માટે લઈ આવે છે. પરંતુ ત્યાં સ્થાનિક અસામાજિક તત્વોના કારણે બાળકના માતા પિતા બાળકોને ગાર્ડન લઈને આવતા ડર અનુભવી રહ્યા છે.

દર રવિવારે હુક્કા પાર્ટી - ગાર્ડનમાં આવતા નાગરિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, દર રવિવારે આ બાળકો અહીંયા આવીને હુક્કો પીતા હોય છે. તે બાળકો હુક્કો અહીંયાના પીવાની સલાહ આપીએ તો તે બાળકો દાદાગીરી કરે છે.

આ પણ વાંચો:વડોદરાના અટલાદરામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનાર ભાજપ અગ્રણીના ઘર પર પથ્થરમારો

શું છે સ્થાનિક માતાનું કહેવું -આ સમય પેહલા પણ આ ગાર્ડનમાં મેં મારી નજરે આજ રીતે સ્મોકિંગ થતું જોયું હતું. જયારે આપણે પબ્લિક પ્લેસીસની વાત કરીયે ત્યારે, આવા અસામાજિક તત્વોનું ધ્યાન ના રખાય તો બાળકો પર ખોટી અસર થાય છે. આ સાથે સાથે બાળકો ઘરે જઈને પૂછતા માં-બાપને શું જવાબ આપવો એ એક મોટો સવાલ છે.

ABOUT THE AUTHOR

...view details