ગુજરાત

gujarat

અમદાવાદ પૃથ્વી પરીખનું 'સરદી કી સુબાહ' વિન્ટર સ્પેશિયલ સોંગ રિલીઝ થશે

By

Published : Feb 7, 2020, 11:09 PM IST

અમદાવાદના અને મૂળ ગુજરાતી મ્યુઝિક આર્ટિસ્ટ પૃથ્વી પરીખે ઠંડી અને વેલેન્ટાઈન ડે ને ધ્યાનમાં રાખીને એક સોંગ રિલીઝ કરવા જઈ રહ્યા છે. આ સોંગ યુ ટ્યુબ પર રિલીઝ કરીને તેનું પ્રેઝન્ટેશન પણ પૃથ્વી આપશે.

amd
અમદાવાદ

અમદાવાદ : પૃથ્વીએ જણાવ્યું હતું કે સોંગનું શૂટિંગ સિમલા અને ટર્કીમાં થયું છે. જેમાં મોડલ રાઈસા ઇસ્લામ એ ટર્કીથી છે. આ સોંગ સાંભળતા તેઓ ખુદ અહીંયા આવ્યા હતા. આ સોંગમાં નોર્મલ કેમેરાનો યુઝ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં કોઈ ટ્રાયપોળનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી.

અમદાવાદ પૃથ્વી પરીખનું 'સરદી કી સુબાહ' વિન્ટર સ્પેશિયલ સોંગ રિલીઝ થશે

આ પ્રકારના શૂટ કરવાથી એ સાબિત કરવા માંગે છે કે, જેટલા સ્ટ્રગલર એકેટર છે. તેમને તેમની આર્ટથી લોકો ઓળખશે. પૃથ્વી 6 વર્ષથી મ્યુઝિક સાથે જોડાયેલા છે. અને 300થી વધારે શૉ કર્યા છે. રણોત્સવ, કાંકરિયા, વાયબ્રેન્ટ ગુજરાત વગેરે ગવર્મેન્ટ પ્રોજકેટ પણ કરેલા છે.

Intro:અમદાવાદ

અમદાવાદના અને મૂળ ગુજરાતી મ્યુઝિક આર્ટિસ્ટ પૃથ્વી પરીખે ઠંડી અને વેલેન્ટાઈન ડે ને ધ્યાનમાં રાખીને એક સોન્ગ રિલીઝ કરવા જઈ રહ્યા છે.આ સોંગ યુટ્યુબ પર રિલીઝ કરીને તેનું પ્રેઝન્ટેશન પણ પૃથ્વી આપશે..


Body:પૃથ્વીએ જણાવ્યું હતું કે સોંગનું શૂટિંગ સિમલા અને ટર્કીમાં થયું છળ.જેમાં મોડલ રાઈસા ઇસ્લામ એ ટર્કીથી છે જેમને આ સોન્ગ સાંભળતા તેઓ ખુદ અહીંયા આવ્યા હતા,સોંગમાં નોર્મલ કેમેરાથી આ યુઝ કરવામાં આવ્યો છે પરંતુ તેમાં કોઈ ટ્રાયપોળનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી.આ પ્રકારના શૂટનું કરવાથી એ સાબિત કરવા માંગે છે જેટલા સ્ટ્રગલર એકેટર છે તેમને તેમની આર્ટથી લોકો ઓળખશે આ ના કે તેમના પ્રેઝન્ટેશનથી...પૃથ્વી 6 વર્ષથી મ્યુઝિક સાથે જોડાયેલા છે અને 300થી વધારે શૉ કર્યા છે.રણોત્સવ,કાંકરિયા,વાયબ્રેન્ટ ગુજરાત વગેરે ગવર્મેન્ટ પ્રોજકેટ પણ કરેલા છે...


Conclusion:

ABOUT THE AUTHOR

...view details