ગુજરાત

gujarat

Cabinet Expansion: મોદી સરકારમાં 15 કેબિનેટ, 28 રાજ્યપ્રધાને લીધા શપથ

By

Published : Jul 7, 2021, 10:01 PM IST

Updated : Jul 7, 2021, 10:56 PM IST

વડાપ્રધાન મોદીના કેબિનેટનું આજે સાંજે વિસ્તરણ(Modi Cabinet Expansion) કરવામાં આવ્યું. મહામહિમ રામનાથ કોવિંદે(President Ram Nath Kovind) નવા પ્રધાનોને ગોપનિયતાની શપથ દેવડાવી હતી. જેમાં 15 નવા કેબિનેટ પ્રધાનોનો સમાવેશ થાય છે.

મોદી સરકારમાં 15 કેબિનેટ, 28 રાજ્યપ્રધાને લીધી શપથ
મોદી સરકારમાં 15 કેબિનેટ, 28 રાજ્યપ્રધાને લીધી શપથ

  • મોદી કેબિનેટનું વિસ્તરણ
  • સૌથી વઘુપ્રધાનોએ લીધા શપથ
  • મહિલા પ્રધાનોને મળ્યું મહત્વ
  • ગુજરાતના 5 પ્રધાનને મળ્યું સ્થાન

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે કેબિનેટનું વિસ્તરણ(Modi Cabinet Expansion) કર્યું. 15 કેબિનેટ પ્રધાન સાથે 28 રાજ્ય પ્રધાને શપથ લીધા. 8 વર્ષમાં પહેલી વખત સૌથી વધારે કેબિનેટ પ્રધાનોએ શપથ લીધા

  • 28 રાજ્ય પ્રધાનએ લીધા શપથ
  • 7 મહિલાઓએ રાજ્યપ્રધાન તરીકે લીધા થપથ
  • મોદી કેબિનેટમાં કુલ 11 મહિલા પ્રધાનો
  • 2014માં મોદી પ્રધાન મંડળમાં 7 મહિલા પ્રધાન હતા
  • 2019માં મોદી પ્રધાનમંડળમાં 6 મહિલા પ્રધાન હતા
    મનસુખ માંડવિયાએ લીધા શપથ

નવા કેબિનેટ પ્રધાન

  • સર્વાનંદ સોનોવાલ
  • જ્યોતિરાદિત્ય સિંધિયા
  • પશુપતિ કુમાર પારસ
  • વીરેન્દ્ર કુમાર
  • મનસુખ માંડવિયા
  • આરસીપી સિંહ
  • અશ્વિની વૈષ્ણવ
  • કિરણ રિજ્જૂ
  • રાજકુમાર સિંહ
  • નારાયણ રાણે
  • પુરષોતમ રુપાલા
  • હરદીપ સિંહ પુરી
  • ભુપેન્દ્ર યાદવ
  • જી કિશન રેડ્ડી
  • અનુરાગ ઠાકુર
    પુરષોતમ રુપાલાએ લીધા શપથ

નવા રાજ્ય પ્રધાન

  • રાજીવ ચંદ્રશેખર
  • પંકજ ચૌધરી
  • અનુપ્રિયા પટેલ
  • શોભા કરંદાજે
  • ભાનુ પ્રતાપ સિંહ વર્મા
  • દર્શના વિક્રમ જરદોશ
  • અજય કુમાર
  • સત્યપાલ સિંહ બધેલ
  • મિનાક્ષી લેખી
  • એ. નારાયણ સામી
  • કૌશલ કિશોર
  • અજય ભટ્ટ
  • બી.એલ વર્મા
  • બિશ્વેશર ટુડૂ
  • શાંતનૂ ઠાકુર
  • અન્નપૂર્ણા દેવી
  • ભગવત કિશનરાવ કડાર
  • દેવુ સિંહ ચૌહાણ
  • ભગવંત ખૂબા
  • ડૉ. એલ. મુરુગન
  • પ્રતિમા ભૌમિક
  • નીશિથ પ્રમાણિક
  • ડૉ. સુભાષ સરકાર
  • ડૉ. રાજકુમાર રંજન સિંહ
  • ડૉ. ભારતી પ્રવીણ પવાર
  • કપિલ મોરેશ્વર પાટિલ
  • ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈ
  • જોન બાર્લા
Last Updated : Jul 7, 2021, 10:56 PM IST

ABOUT THE AUTHOR

...view details