ગુજરાત

gujarat

રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર

By

Published : Jul 2, 2022, 8:30 AM IST

રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર (Orange alert issued for rains in Gujarat) કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યભરમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની (Rainfall forecast in Gujarat ) શક્યતા છે.

રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહીના કારણે ઓરેન્જ એલર્ટ (Orange alert issued for rains in Gujarat) જાહેર કર્યું છે. તેવામાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે. બીજી તરફ રાજ્યભરમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ સંપૂર્ણ શક્યતા (Rainfall forecast in Gujarat) છે.

આ પણ વાંચો-

આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની (Rainfall forecast in Gujarat) શક્યતા છે. આ માટે જ હવામાન વિભાગે 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ (Orange alert issued for rains in Gujarat) આપ્યું છે. આ ઉપરાંત 4 જુલાઈએ ઓડિશાથી નજીક લૉ પ્રેશર સર્જાશે. તેની અસરના કારણે 5 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે, આ પહેલા હવામાન વિભાગે ગુજરાતમાં 5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી (Rainfall forecast in Gujarat) કરી હતી.

ABOUT THE AUTHOR

...view details