ગુજરાત

gujarat

અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારને CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં મળ્યું સ્થાન

By

Published : Sep 16, 2021, 4:55 PM IST

Updated : Sep 16, 2021, 6:50 PM IST

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનોની શપથ વિધિ યોજાઇ. ગુજરાતની નવી કેબિનેટના પ્રધાનોના નામ જાહેર થઈ ગયા છે અને આ તમામ પ્રધાનોની શપથ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે જાણો ગુજરાતના નવા પ્રધાન પ્રદીપ પરમાર વિશે.

ગુજરાતના નવા પ્રધાનોએ કર્યા શપથગ્રહણ
ગુજરાતના નવા પ્રધાનોએ કર્યા શપથગ્રહણ

  • ગુજરાતના નવા પ્રધાનોએ કર્યા શપથગ્રહણ
  • 10 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્ય કક્ષાના મંત્રીઓ
  • અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સામેલ

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની જાહેરાત અને શપથગ્રહણ થઈ ગયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોનું મંત્રીમંડળ રચવામાં આવ્યું છે, જેમાં 10 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો અને 9 રાજ્ય કક્ષાના મંત્રીઓ બનાવવામાં આવ્યા છે.

જાણો પ્રદીપ પરમાર વિશે

નામ: પ્રદીપ પરમાર

પિતાનું નામ: ખાનાભાઈ

જન્મ તારીખ: 17 જૂન, 1964

જન્મસ્થળ: અમદાવાદ

વૈવાહિક સ્થિતિ: પરિણીત

જીવનસાથીનું નામ: જ્યોતિબહેન

સર્વોચ્ચ લાયકાત: મેટ્રિક

કાયમી સરનામું: 146/1141, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કલાપીનગર, અસારવા, અમદાવાદ- 380016

મત વિસ્તારનું નામ: અસારવા

અન્ય વ્‍યવસાય: કન્સ્ટ્રક્શન, પેટ્રોલ પંપ, વૉટર સપ્લાયર

શોખ: નાટકો જોવાનો અને પુસ્તક-વાંચન

વધુુ વાંચો: શપથગ્રહણ માટે જેમને સૌથી પહેલો ફોન ગયો હતો એ નરેશ પટેલ બન્યા કેબિનેટ પ્રધાન

વધુ વાંચો: પારડીના ધારાસભ્ય કનુ દેસાઈને પ્રધાન મંડળમાં સ્થાન મળતા ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સવનો માહોલ

Last Updated :Sep 16, 2021, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details