ગુજરાત

gujarat

સોના-ચાંદીની ખરીદી કરવા માગતા હોવ તો થોડા રોકાઈ જજો, નહીં તો થશે નુકસાન

By

Published : May 19, 2022, 8:52 AM IST

Updated : May 20, 2022, 7:43 AM IST

સોના-ચાંદીની ખરીદી કરવા માગતા હોવ તો થોડા રોકાઈ જજો, નહીં તો થશે નુકસાન

રાજ્યમાં આજે (19 મે)એ સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price in Gujarat) મોટો ઉછાળો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા (Gold Silver Price on 19 May) હોવ તો અત્યારે થોભી જજો નહીં તો નુકસાન વેઠવું પડશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે. આવો જોઈએ.

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Gujarat) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 19 May) અહીં થાય છે.

આ પણ વાંચો-વર્ષ 2023માં ફુગાવો છેલ્લા 9 વર્ષની ટોચ પર રહેશે, જાણો મોંધવારી વધશે કે ખરેખર ઘટશે?

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનું નામ આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 50,840 50,500 + 340
સુરત 50,840 50,500 + 340
વડોદરા 50,820 50,520 + 300

આ પણ વાંચો-LIC Share Listing: LICના IPOનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ, રોકાણકારો રડ્યા

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનું નામ આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 61,550 59,400 + 2,150
સુરત 61,550 59,400 + 2,150
વડોદરા 61,550 59,400 + 2,150
Last Updated :May 20, 2022, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details