ગુજરાત

gujarat

Top News: 2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત, આ સહિતાના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Jun 1, 2022, 3:13 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News: 2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત, આ સહિતાના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
Top News: 2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત, આ સહિતાના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1. 2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત

કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ (Congress Former Leader Hardik Patel) હવે 2 જૂને ભાજપમાં (hardik patel to join bjp ) જોડાશે. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે હાર્દિક પટેલ ભાજપનો કેસરિયો ધારણ કરશે. Click here

2. હાર્દિકના ભાજપ આગમન અંગે નીતિન પટેલ નારાજ કે ખુશ, તેઓ શું બોલી ગયાં?

કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ 2 જૂને હવે ભાજપમાં (Hardik Patel to join BJP) જોડાશે. ત્યારે આ અંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન (Nitin Patel on Hardik Patel) આપ્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જે યુવાનોને સમાજની સેવા કરવી હોય તે લોકોનું ભાજપમાં સ્વાગત છે. Click here

3. Hardik Patel to Join BJP : અલ્પેશ અને ધાર્મિકે શું કહ્યું જાણો, હાર્દિકના નિર્ણયને લઇને પાસમાં છેડાઇ ચર્ચા

પાસના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ (Paas Leaders Reactions ) જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન (Patidar Andolan Cases) દરમ્યાન યુવાનો પર થયેલા કેસો પરત ખેચવા, શહીદ યુવાનોના પરિવારને નોકરીની માગને લઈને ચાલી રહેલી લડતનો સામનો હાર્દિક પટેલને (Hardik Patel to Join BJP ) પણ કરવો પડશે. Click here

4. 'સમ્રાટ પૃથ્વીરાજ' આવ્યા સોમનાથના શરણે, અક્ષયકુમારે ટ્રસ્ટને આપ્યું એક મોટું અને મહત્ત્વનું સજેશન

બોલિવુડની કોઈ પણ ફિલ્મ હોય પ્રમોશન માટે ગુજરાત દરેક પ્રોડ્યુસરનું સૌથી ફેવરિટ રહ્યું છે. અમદાવાદમાં અક્ષયકુમારની નવી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજનું (Film Promotion Samrat Prithviraj) પ્રમોશન થયા બાદ મંગળવારે ફિલ્મ ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર સોમનાથ મંદિશે શિશ (Film Promotion At Somnath) નમાવવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફિલ્મ સંબંધીત કેટલીક વાત કહી હતી. Click here

  • Special

આને કહેવાય જ્ઞાન પ્રાપ્ત કરવાની ઘેલછાઃ દોઢ કિલોમીટરનું અંતર કાપીને શાળા જાય છે દિવ્યાંગ દિકરી

બિહારના બેતિયાની (Divyang Girl Chand Tara From Bettiah ) ચાંદ તારાના ઉમદા આત્માએ દિવ્યાંગતાને હરાવી છે. દરરોજ, જમીન પર ખેંચીને, વિદ્યાર્થીની દોઢ કિલોમીટરનું અંતર કાપીને જ્ઞાન પ્રાપ્ત કરવા શાળાએ પહોંચે છે. વાંચો પૂરા સમાચાર.. Click here

સિદ્ધુ મુસેવાલાની અંતિમ વિદાયઃ આ તસવીરોમાં રહી ગયો પ્રખ્યાત ગાયકનો દમદાર સ્વેગ

પ્રસિદ્ધ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેલાવાની અંતિમ ઝલક માટે હજારો ચાહકો એકઠા થયા હતા. સિદ્ધુ મુસેવાલાની અંતિમ વિદાય વખતે ગાયકના ધમાકેદાર સ્વેગની તસવીરો જુઓ. Click here

Norway Chess 2022 : આનંદે નોર્વે ચેસની બ્લિટ્ઝ ઈવેન્ટમાં કાર્લસનને હરાવી, આ સ્થાન પર આગળ

ઓનલાઇન બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં નોર્વેજીયન (Norway Chess 2022) વર્લ્ડ ચેમ્પિયન ચાલી રહી છે. જેમાં દેશબંધુ અને યુવા સનસનાટીભર્યા આર પ્રગ્નાનંધાની અને કાર્લસન સામે આનંદની (Viswanathan Anand) જીત સાથે ચોથા સ્થાને જોવા મળે છે. Click here

TAGGED:

Top News

ABOUT THE AUTHOR

...view details