ગુજરાત

gujarat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

By

Published : Jul 10, 2021, 3:02 PM IST

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS

  1. જગન્નાથ ભગવાનનો ઉજવાયો નેત્રોત્સવ
  2. રથયાત્રાના દિવસે અમિત શાહ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની લેશે મુલાકાત, ડ્રગ્સ લેબોરેટરીનું કરશે ઉદ્ઘાટન
  3. RT-PCR રિપોર્ટ નેગેટિવ હશે તો જ મસૂરીમાં પ્રવેશ મળશે
  4. વાપીમાં હસ્તકલાના મેળામાં વેપારીઓ ભૂલ્યા કોરોના, 10 દિવસના મેળામાં કોરોનાને આમંત્રણ
  5. ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા, સુનામીની સંભાવના નહિ
  6. વડતાલ રોડ પર રીક્ષા અને ગાડી વચ્ચે સર્જાયો Accident, 7 લોકો ઇજાગ્રસ્ત
  7. લવજેહાદના વિરોધમાં આજે બગસરામાં બંધનું એલાનModi Cabinetના 90 ટકા પ્રધાન કરોડપતિ, 33 સામે ગુનાહિત કેસ દાખલઃ ADR
  8. જામનગરમાં 2 દિવસ બાદ Corona vaccination શરૂ, વેક્સિનેશનના 20 સેન્ટર પર વહેલી સવારથી લાગી લાંબી લાઈન
  9. પ્રિયંકા-રાહુલનો BJP પર પ્રહાર, UPમાં હિંસાના નામે માસ્ટરસ્ટ્રોક
  10. ભાદર-1 ડેમમાં ઓગસ્ટ મહિનાના અંત સુધી ચાલશે પાણીનો જથ્થો

ABOUT THE AUTHOR

...view details