ગુજરાત

gujarat

President Ram Nath Kovind Kerala visit : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી કેરળનાં ચાર દિવસીય પ્રવાસે

By

Published : Dec 21, 2021, 7:14 AM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારથી કેરળની ચાર દિવસીય(President Ram Nath Kovind Kerala visit) પ્રવાસે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે કાસરગોડમાં કેરળની સેન્ટ્રલ યુનિવર્સિટીના(Ramnath Kovind Central University of Kerala) પાંચમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે.

President Ram Nath Kovind Kerala visit : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારથી કેરળની ચાર દિવસીય પ્રવાસે
President Ram Nath Kovind Kerala visit : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારથી કેરળની ચાર દિવસીય પ્રવાસે

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારથી કેરળની ચાર દિવસીય(President Ram Nath Kovind Kerala visit) મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોમવારે જારી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. મંગળવારે, રાષ્ટ્રપતિ કાસરગોડમાં કેરળની સેન્ટ્રલ યુનિવર્સિટીના(Ramnath Kovind Central University of Kerala) પાંચમા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે,

રાષ્ટ્રપતિ 23 ડિસેમ્બરે પીએન પણક્કર ફાઉન્ડેશનના ઉદ્ઘાટનમાં

રાષ્ટ્રપતિ ભવનના નિવેદન અનુસાર, કેરળ પ્રવાસના બીજા દિવસે એટલે કે 22 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ કોચીમાં સધર્ન નેવલ કમાન્ડ(Southern Naval Command at Kochi President) દ્વારા આયોજિત ઓપરેશનલ પ્રેઝન્ટેશનના સાક્ષી બનશે. રાષ્ટ્રપતિ ગુરુવારે તિરુવનંતપુરમમાં પીએન પનીકારની પ્રતિમાનું અનાવરણ કરશે, એમ રિલીઝમાં જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, 23 ડિસેમ્બરે પીએન પનીકાર ફાઉન્ડેશનના ઉદ્ઘાટન બાદ રાષ્ટ્રપતિ કોવિંદ(President at the inauguration of PN Panicker Foundation) એક જનસભાને સંબોધશે અને બીજા દિવસે દિલ્હી જવા રવાના થશે.

આ પણ વાંચોઃ PM presents agate bowl: વડાપ્રધાને રશિયાના રાષ્ટ્રપતિને અકીકનો બાઉલ ભેટમાં આપ્યો, જાણો અકીક વિશે

આ પણ વાંચોઃ National Disability Child Award Surat: અન્વી ઝાંઝરુકીયાને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત

TAGGED:

ABOUT THE AUTHOR

...view details