Talent of a handloom artist : નાગરાજુની કલાકારી, રેશમી સાડી પર રામાયણને ઉપસાવી

By

Published : Apr 15, 2022, 10:56 AM IST

thumbnail

આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના હેન્ડલૂમ આર્ટિસ્ટ નાગરાજુને સમગ્ર રામાયણને રેશમી કપડા પર કોતર્યું(Ramayana events on silk saree) છે. તેણે સિલ્કના કપડાની બંને બાજુ ભગવાન રામના જીવનને દર્શાવતા ચિત્રો બનાવ્યા છે. 60 મીટરની સિલ્ક સાડીની(60 meters of silk saree designed) વચ્ચે 'જય શ્રી રામ' લગભગ 32200 વખત તેલુગુ તેમજ ઘણી ભાષાઓમાં લખવામાં આવ્યું છે. નાગરાજુએ જણાવ્યું કે, 16 કિલો વજનના આ કપડાને બનાવવામાં ચાર મહિનાનો સમય લાગ્યો છે. અયોધ્યા રામ મંદિરમાં શ્રી રામ કોટી રેશમી કાપડ ચઢાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.