સોનાલી ફોગાટને કલ્બમાં પરાણે કેફિ પીણું પિવરાવી રહ્યાનો સુધીરનો વીડિયો વાયરલ

By

Published : Aug 27, 2022, 7:14 PM IST

Updated : Aug 27, 2022, 7:32 PM IST

thumbnail

ગોવા સોનાલી ફોગાટના વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો ગોવાના એ જ ક્લબનો પણ કહેવામાં આવી રહ્યો છે. જેમાં તેણે છેલ્લી વાર પાર્ટી કરી હતી. ગોવા પોલીસના દાવા મુજબ, સુધીર સાંગવાન અને સુખવિંદર કથિત રીતે તેણીને કંઈક પીવડાવી રહ્યા છે. આ વીડિયોમાં સુધીર સાંગવાન સોનાલીને પિવડાવતો જોવા મળી રહ્યો છે. સોનાલી પીતી વખતે કમ્ફર્ટેબલ ફીલ કરતી નથી. તે પિવાથી ઇન્કાર કરી રહી છે. પરંતુ તે વ્યક્તિ સોનાલીના મોં પર બોટલ મૂકી દે છે. પીધા પછી સોનાલી એક ધક્કો મારીને નીચે થૂંકે છે. સોનાલી પીતા પહેલા સામાન્ય ડાન્સ કરતી હતી અને પીધા પછી તે બેહોશ થવા લાગી હતી. Sonali Phogat drug drinking cctv video, Sonali Phogat murder case, sonlai phogat cctv footage

Last Updated : Aug 27, 2022, 7:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.