ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતી લાવવા સૂત્રલેખન કરવામાં આવ્યું

By

Published : Feb 13, 2021, 8:54 PM IST

Updated : Feb 13, 2021, 9:05 PM IST

thumbnail

ભુજ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભુજ શહેરની મધ્યે વર્ષ 2021માં આવનારા સ્વચ્છતા સર્વેક્ષણના અનુસંધાને ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગેના સંદેશાઓ ભીંતસૂત્ર મારફતે મૂકાય તે માટે હમીસર તળાવની દીવાલો તથા વોક- વેની દીવાલો અને ભુજ નગરપાલિકાની ઓફિસ તથા તમામ પે એન યુઝ ટોયલેટ પર સ્વચ્છતાના સંદેશા લખવામાં આવી રહ્યા છે.

Last Updated : Feb 13, 2021, 9:05 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.