મોરબી પેટા ચૂંટણીની મત ગણતરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ

By

Published : Nov 7, 2020, 9:09 PM IST

thumbnail

મોરબી : વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેની મતગણતરી મંગળવારે 10 નવેમ્બરના રોજ યોજાશે, ત્યારે મોરબી પેટા ચૂંટણીની મત ગણતરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ખાસ તકેદારી રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.