માણો કચ્છના ગરબા part 1

By

Published : Oct 14, 2021, 3:14 PM IST

thumbnail

કચ્છ: કોરોનાકાળ બાદ આ નવરાત્રીમાં સરકારે શેરી ગરૂબાની મંજૂરી આપતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરીએ શેરીઓ લોકો ગરબા રમાતો જોવા મળી રહ્યાં છે ત્યારે કચ્છમાં પણ લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો. આઠમા નોરતે પણ લોકોએ એ જ ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.