Gram Panchayat Election in Rajkot: રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં મતદાન પૂર્ણ

By

Published : Dec 19, 2021, 6:40 PM IST

thumbnail

રાજકોટ જિલ્લામાં કુલ 547 ગ્રામ પંચાયતો (gram panchayats of Rajkot district)માંથી 134 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતા રવિવારના રોજ 413 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી (Gram Panchayat Election in Rajkot) યોજાઈ હતી. જે ગ્રામ પંચાયતોની ચૂંટણીને(Election of Gram Panchayats) લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ રહ્યુ હતુ. આ ચૂંટણીમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણી મશીનના બદલે બેલેટ પેપરથી યોજાનાર હોય જિલ્લામાં કુલ 964 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે વીરપુર છોડીને શાંત વાતાવરણમાં મતદાન પૂર્ણ થયુ હતુ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.