પોરબંદરમાં ભાજપ આગળ, રમેશ ધડુકે સાથે વાતચીત

By

Published : May 23, 2019, 8:47 PM IST

thumbnail

પોરબંદરઃ પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશ ભાઇ ધડુક મતગણતરીમાં આગળ હોવાથી જીત તરફ દેખાઈ રહ્યાં છે. ત્યારે રમેેશ ધડુક આ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કાર્યકર્તાઓને ગણાવ્યો. મતગણતરી પત્યા બાદ સુદામા ચોક ખાતે એક જાહેર સભા સંબોધી વિજય વિશ્વાસ રેલી પોરબંદર થઈ ધોરાજી કુતિયાણા અને ગોંડલ સુધી સર્વે ભાજપ કાર્યકર્તાઓ સાથે રહી આયોજન કરાયું છે. ત્યારબાદ ગોંડલમાં પણ એક જાહેર સભાનું આયોજન કરાયું છે તેવું રમેશભાઈ ધડુકે જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.