એક વૃદ્ધ રોડ ક્રોસ કરતી વેળાએ ચડ્યા ઝડપી મોટરબાઈકની અડફેટે, જૂઓ વીડિયો

By

Published : May 18, 2022, 10:54 PM IST

thumbnail

પુણે: એક વૃદ્ધ રોડ ક્રોસ(old man died while crossing road) કરી રહ્યો હતા. આ દરમિયાન એક ઝડપી મોટરબાઈક દ્વારા મૃત્યુ પામ્યા હતા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. કારવાગજના બારામતી મોર ગામ રોડ પર, એક ઝડપી યામાહા મોટરબાઈકને ટક્કર(Hit by Yamaha Motorbike) મારતાં એક વૃદ્ધનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. CCTV કેમેરામાં અકસ્માતનો વિડિયો કેદ(Accident recorded in CCTV camera) થયો છે. આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા વ્યક્તિનું નામ મોહન લશ્કર હતું. જ્યારે તે બારામતી મોર ગામ રોડ ક્રોસ(Baramati Mor Village Crossroad) કરી રહ્યો હતા ત્યારે એક ઝડપી યામાહા મોટરબાઈકે વૃદ્ધને ટક્કર મારી હતી. આ દુર્ઘટના પછી, હિટના બળને કારણે તે લગભગ ત્રીસ ફૂટ ઊંચે ઉડ્યા હતા. વૃદ્ધને માથામાં વાગતાં(Brain hemorrhage in accident) તેનું ઘટનાસ્થળે જ મૃત્થયું નિપજ્યું હતું. CCTVમાં જોવા મળતાં યામાહા ચાલકની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.