દિલ્હીના લાલ કિલ્લા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી

By

Published : Aug 15, 2022, 8:22 AM IST

thumbnail

આજે સમગ્ર દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ સમય દરમિયાન આ ઉજવણીને વધુ સારી બનાવવા માટે દિલ્હીના લાલ કિલ્લા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ નજારો ખુબજ નયનરમ્ય હતો.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.