માંગરોળના ક્વોરેન્ટાઈન સેન્ટરમાં યુવાન પોઝિટિવ, તંત્રમાં હડકંપ

By

Published : May 12, 2020, 10:41 AM IST

thumbnail

જૂનાગઢઃ જિલ્લાના શેરિયાખાણના યુવાનને માંગરોળ ખાતે ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તે યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લા વહીવટી વિભાગ માંગરોળ ખાતે દોડી આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી અને જિલ્લા પોલી, વડા સૌરભ સીંધ સહિતના લોકોએ પણ માંગરોળ ખાતે ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવામાં આવેલા મદ્રેસાની મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.