સરકાર દ્વારા ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાના નિર્ણયને ઓલપાડના ખેડૂતોએ આવકાર્યો

By

Published : Jul 7, 2021, 6:02 PM IST

thumbnail

સુરતઃ રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો છે. જેના લીધે ખેડૂતોનો પાક પાણીના આભાવે સુકાઈ રહ્યો છે. ત્યાંરે રાજય સરકાર દ્વારા ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ખેડૂત લક્ષી નિણર્યને ઓલપાડ તાલુકાના ઉમરાચી ગામના ખેડૂતોએ આવકાર્યો છે. જોકે, સ્થાનિકોએ આ નિર્ણયનો સરકાર અધિકારીઓ પાસે કડક પાલન કરાવે તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.