શ્રીકૃષ્ણ નિર્વાણ ભૂમિ 'ભાલકા તીર્થ' પર સુવર્ણ કળશ, જુઓ વીડિયો

By

Published : Feb 10, 2020, 11:06 AM IST

thumbnail

ગીર સોમનાથઃ શ્રીકૃષ્ણ નિર્વાણ ભૂમિ ભાલકા તીર્થના મુખ્ય મંદિરને 7 સુવર્ણ કળશ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું હતું. જાણે કે, સોમનાથ સાથે જ આસપાસના દેવસ્થાનોનો પણ સુવર્ણ યુગ આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરની ચોક્કસ મુલાકાત લેતા હોય છે, ત્યારે આ મંદિરને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરોડોના ખર્ચે પુનઃનિર્મિત કરવામાં આવ્યું હતું. દ્વારકા મંદિર એટલે એ જ સ્થળ જ્યાં પારધી દ્વારા હરણ સમજીને શ્રીકૃષ્ણના ચરણમાં બાણ મારવામાં આવ્યું હતું. હવે ભાલકા મંદિરની ભવ્યતામાં વધારો કરવા માટે 7 સુવર્ણ મંડીત કળશો દાતાઓ દ્વારા પૂજન કરીને અભિજીત મુહરતમાં લગાવવામાં આવ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.