શ્રાવણના અંતિમ સોમવારે ભક્તોની આત્મનિર્ભર ભક્તિ, જુઓ વીડિયો

By

Published : Aug 18, 2020, 9:12 AM IST

thumbnail

ભાવનગર: શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ શિવાલયોમાં જોવા મળી નથી, પરંતુ ઘણા શિવાલયોમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક વગેરેનું ધ્યાન રાખીને શિવભક્તિ કરતા ભક્તો જોવા મળ્યા છે. શ્રાવણ માસમાં સોમવારનું ખૂબ મહત્વ હોય છે, ત્યારે ભાવનગર શહેરમાં આવેલા શિવાલય પૈકી કેટલાક શિવાલયમાં કોરોનાની ગાઈડલાઈને ધ્યાનમાં લઈને સોમવારની મહાઆરતી કરવામાં આવી હતી. ડમરુ વગાડીને ભગવાનને પ્રસન્ન કરતા ભક્તો પણ જોવા મળ્યા હતા. ભાવનગરમાં પવિત્ર શ્રવણ માસના અંતિમ તબક્કામાં શિવ ભક્તિ પણ ભક્તોમાં ભાંગ જેમ ચડતી હોઈ તેવા દ્રષ્યો પણ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.