LRD ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને આજથી નિમણૂક પત્ર આપવામાં આવશે

By

Published : Jul 4, 2020, 3:48 PM IST

thumbnail

ગાંધીનગર: રાજ્યમાં LRD મુદ્દે અનેક આંદોલન થયા બાદ હવે રાજ્ય પોલીસ દ્વારા LRDના બાકી ઉમેદવારોને શનિવારથી નિમણૂક પત્ર આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ પાસ થયેલા ઉમેદવારોએ 14 જુલાઈ સુધીમાં પોલીસ ફોર્સમાં જોડાવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ હુકમ કર્યો છે. આ સાથે જ આંદોલન આગેવાનોએ 1 ઓગસ્ટ, 2018ના પરિપત્ર બાબતે પણ રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય કરે તેવી માગ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.