Kutch Murder in Panchayat Election: ક્ચ્છ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ વચ્ચે 16 વર્ષીય કિશોરની હત્યા

By

Published : Dec 19, 2021, 5:05 PM IST

thumbnail

ભુજ તાલુકાના સુમરાસર ગામમાં સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન (Gujarat Gram Panchayat Election 2021) થઈ રહ્યું હતું, દરમિયાન ક્ચ્છ ગ્રામ પંચાયતની ચૂંટણી (Kutch Gram Panchayat elections) ઓ વચ્ચે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બપોરના 3 વાગ્યાના અરસામાં ગામમાં DYSP અને ગામના લોકો વચ્ચે બબાલ થઈ હતી. વોટિંગ બુથની બહાર મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થતા પોલીસે ભીડ છૂટી કરવા કાર્યવાહી કરી હતી, જેમાં બોલાચાલી બાદ ભુજના નોખાણીયા ગામમાં 16 વર્ષીય કિશોરની હત્યા (Kutch Murder in Panchayat Election) કરાઈ હતી. પશ્ચિમ ક્ચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હત્યા પાછળનું કારણ અંકબંધ રાખ્યુ હતુ. ગામજનોનો આક્ષેપ છે કે DYSPએ ધબડાવ્યા અને સુમરાસર ગામના પૂર્વ ઉપસરપંચને પણ ધમકી આપી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.