પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : મત ગણતરી સમયે વરિષ્ઠ પત્રકાર સાથે વિશેષ ચર્ચા

By

Published : Nov 10, 2020, 6:56 PM IST

thumbnail

રાજકોટ : વિધાનસભાની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજે મત ગણતરી યોજાઇ છે. મોરબી બેઠક માટે પેટા ચૂંટણીમાં 52 ટકા મતદાન નોંધાયું છે. કોણ જીતશે એ અંગે રાજકોટના વરિષ્ઠ પત્રકાર કાનાભાઈ બાટવા સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.