પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ગોરધન ઝડફિયાએ આ જીતને મતદારોની જીત ગણાવી
બોટાદઃ ગઢડા વિધાનસભા 106 બેઠકના ઇન્ચાર્જ ગોરધન ઝડફિયાએ આ જીતને વધાવી ગઢડાની અને મતદારોની જીત ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીના આ મધ્યસત્રની ચૂંટણીનું પરિણામ છે.