વરસાદના કારણે માંગરોળના 6 ગામ સંપર્ક વિહોણા થયા

By

Published : Aug 19, 2020, 5:58 AM IST

thumbnail

જૂનાગઢઃ માંગરોળ તેમજ આસપાસના પંથકમાં સતત 5 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી કારણે નોળી નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના કારણે વિરપુર, લંબોરા, શેખપુર અને ચોટીલીવીડી ગામ સંપર્ક વિહોણા થયા છે. જેથી માંગરોળના માલતદારે આ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.