ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ગોંડલના ખેડૂતો સાથે ચર્ચા

By

Published : Oct 25, 2020, 4:50 PM IST

thumbnail

રાજકોટઃ જિલ્લાના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચારૂ આયોજન કરાયું છે, ત્યારે ગોંડલના ખેડૂતો સાથે ETV BAHARTએ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે ચર્ચા કરી હતી. જેમાં ગોંડલના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.