ભારત બંધઃ મોડાસામાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકર્તાઓની અટકાયત

By

Published : Dec 8, 2020, 6:57 PM IST

thumbnail

અરવલ્લીઃ ખેડૂતોએ આપેલા ભારત બંધના પગલે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોંગ્રેસના નેતાઓ કોઇ દેખાવો કરે તે અગાઉ જ તેમની અટકાયત કરવામાં આવી હતી. જો કે, મોડાસા નગરમાં બજારો રાબેતા મુજબ ચાલુ રહેતાં સામાન્ય લોકોને બંધમાં કોઇ રસ ન હોય તેવું લાગી રહ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.