અમદાવાદમાં જોતજોતમાં લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી, જૂઓ CCTV ફૂટેજ...

By

Published : Jul 26, 2021, 6:10 PM IST

thumbnail

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આજે સોમવારે બપોરે એક આંગડિયા પેઢીનો કર્મચારી પોતાની કારમાં પૈસાનો થેલો ભરીને જઈ રહ્યો હતો. આ દરમિયાન મોઢે બુકાની બાંધીને આવેલો એક શખ્સ તેની આંખમાં મરચું નાંખીને કારમાંથી અંદાજે 2 કરોડ રોકડ ભરેલો થેલો તફડાવીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.