હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં રેટ્રો ડે ઉજવાયો

By

Published : Feb 7, 2020, 11:09 PM IST

thumbnail

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ જુના જમાનાની ફેશનના વસ્ત્રો ધારણ કરી જુના કોલેજના દિવસોને યાદ કરાવ્યા હતા. જેમાં જુના દિવસની યાદો અંતર્ગત વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર રહ્યા હતા. તો સાથે સાથે 80 અને 90ના દાયકાના સોંગ પર ડાન્સ પરફોર્મન્સ કરી પુરાણા સમયની યાદો તાજી કરાવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ પોતાની અંગત પ્રતિભા પણ દર્શાવી હતી. તેમજ લાઈફ સાયન્સના વિદ્યાર્થીઓએ રેટ્રો ડે ઉજવી પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.