ટ્રેલરના લોન્ચમાં ખુલ્યો રાઝ, "મિશન મંગલ" વિશે કેટલું જાણતા હતા અક્ષય કુમાર ?

By

Published : Jul 19, 2019, 12:21 PM IST

Updated : Jul 19, 2019, 12:26 PM IST

thumbnail

ન્યુઝ ડેસ્કઃ "મિશન મંગલ"ના તમામ સિતારાઓએ ટ્રેલર લૉન્ચ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, નિથ્યા મેનન, કિર્તી કુલહારી, શરમન જોષી અને સોનાક્ષી સિન્હા મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય અનુસંધાન સંગઠન (ISRO)ના વિજ્ઞાનિકની વાર્તા પર આધારીત છે. જેમણે માર્સ ઑર્બિટર મિશનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

Last Updated : Jul 19, 2019, 12:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.