Bollywood Gossip: જાણો, પૌત્રી નવ્યા નંદાએ BigBના ફોટો પર કેવી કરી કમેન્ટ...

By

Published : Jul 1, 2021, 6:23 PM IST

thumbnail

ન્યૂઝ ડેસ્ક (Bollywood News): બૉલિવૂડના મહાનાયક પોતાના બિઝી શેડ્યુલમાંથી પોતાના ફેન્સ માટે સમય કાઢવાનું ચૂકતા નથી. તેમણે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક Cool ફોટો શેર કર્યો છે, જેમાં તે 'Harley Devidson' પર બ્લેક જેકેટ પહેરી બ્લુ ગોગલ્સમાં નજરે પડી રહ્યા છે. તેમની પૌત્રી નવ્યા નંદાએ તેમના ફોટો પર "The Coolest" કમેન્ટ પણ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.