ખંડગ્રાસ સૂર્યગ્રહણને લઈને શહેરના તમામ મંદિરો બંધ

By

Published : Oct 25, 2022, 2:29 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

સુરત આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણને લઈને શહેરના મંદિરો સાંજે 7 કલાક (Temples in Surat) સુધી બંધ રહેશે. દિવાળીના બીજા દિવસે નૂતનવર્ષ હોય છે. પરંતુ આ વખતે ખંડગ્રાસ સૂર્યગ્રહણ હોવાના કારણે નૂતન વર્ષ એક દિવસ બાદ છે. સંવત 2078ના વર્ષના પાંચ ગ્રહણ પૈકી આ વર્ષનો છેલ્લો ગ્રહણ (khagras surya grahan time) ભારત દેશમાં અસર હોવાને કારણે નાના-મોટા મંદિરોમાં ધાર્મિક ક્રિયાઓ (khagras surya grahan 2022) બંધ રાખવામાં આવી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ વખતે સૂર્ય 31 ટકા સુધી ઢંકાશે. ત્યારબાદ ફરી સૂર્ય ધીરે ધીરે આખો દેખાશે. સાંજે 7 વાગ્યા બાદ શહેરના તમામ મંદિરોને ધોવામાં આવશે, ત્યારબાદ ગંગાજળનો છંટકાવ કરવામાં આવશે તેમજ ભગવાનને નવા વસ્ત્રો પહેરાવી મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે.(khagras surya grahan)

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.