સુરત પોલીસ એક્શન મોડમાં, ચાઈનીઝ દોરી ઓનલાઇન વેંચતા બે ઈસમોની ધરપકડ

By

Published : Jan 4, 2023, 2:54 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

સુરત પોલીસ કમિશનરને (Surat police commissioner notification) આદેશ અનુસાર તારીખ 17 ડિસેમ્બર થી તારીખ 15 જાન્યુઆરી સુધી ચાઈનીઝ દોરી ઉપર થતા વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને આ પ્રતિબંધની અમલવાડી ન થતી હોય અને તેને ભંગ કરવામાં આવે તો જે તે વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી સલામતપુરા અને ઉધના પોલીસને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે આજે સલબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં ચાઈનીઝ દોરા વેચાણ (selling Chinese lace online Surat) બાબતે એક કેસ કરવામાં આવ્યો છે. તેમાં સલબતપુરા પોલીસ સ્ટેશનમાં(Salabatpura Police Station Surat) લીકર જયરામ અને દિગ્વિજય નામના બે ઈસમોની (Two men arrested for selling Chinese lace) અટકાયત કરવામાં આવી છે. એમાં કુલ 4400 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. તેજ રીતે ઉધના પોલીસ સ્ટેશનમાં (Udhna Police Station) પણ આજ રીતે એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. એમાં તાજ શેખ અને ભરત રાજ પુરોહિતની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 3000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.