સાંસદ નરહરિ અમીને સહપરિવાર કર્યું મતદાન, ભાજપ 150થી વધુ બેઠકો જીતવાનો કર્યો દાવો

By

Published : Dec 5, 2022, 11:28 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીને સહપરિવાર મતદાન (MP Narhari Amin cast vote in Naranpura) કર્યું હતું. અહીં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના 2 પનોતા પૂત્રને (Gujarat Election 2022) જોઈ ગુજરાત ચાલે છે. ભાજપ સરકારે ગુજરાતની સિકલ બદલવાનું કામ કર્યું છે. 150 કરતા વધારે બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. સાથે જ તેમણે લોકોને વધુને વધુ મતદાન કરવાની અપીલ (Voting Appeal to Voters) કરી હતી.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.